સમાજ ના આથીઁક રીતે નબળા વગઁ ને રાશન ની કીટ બનાવી આપવા માટે નું આયોજન કયુઁ
તારીખ ૩/૦૪/૨૦૨૦ શુક્રવાર ના રોજ ભરૂચ જીનગર મોચી પંચ ના હોદ્દેદારો તથા કારોબારી સભ્યશ્રી ઓ તથા સમાજ ના આગળ પડતા આગેવાનો સાથે ટેલીફોન દ્વારા ચચૉ કરી સમાજ ના આથીઁક રીતે નબળા વગઁ ને રાશન ની કીટ બનાવી આપવા માટે નું આયોજન કયુઁ તેમાં ૭૮ જ્ઞાતિ ના + ૨ ગોર મહારાજ = કુલ ૮૦ કુટુંબના સભ્યો ને રાશન ની કીટ બનાવી આપવામાં આવી. જે રાશનકીટ ની યાદી નીચે મુજબ
- ઘઉં નો લોટ .. ૫. કિલોગામ
- ખાંડ. ૧.કિલોગ્રામ
- ચોખા ૫.કિલોગ્રામ
- ખાદ્ય તેલ. ૧. લિટર.
- તુવેર દાળ ૨.કિલોગ્રામ
- મગ. ૧. કિલોગ્રામ
૭..ચણા. ૧. કિલોગ્રામ
૮.ચાહ ની ભૂકી. ૨૫૦. ગ્રામ
૯. મરચુ.હળદર. ૧૦૦. ગ્રામના
ધાણા જીરું પેકેટ
૧૦. મીઠું ૧.કિલોગ્રામ
૧૧. મીણ બત્તી ૧ પેકેટ
૧ રાશનની કીટ ની કિંમત ૯૫૦/- રૂપિયા.
૯૫૦ ની કીટ × ૮૦ કુટુંબ = ૭૬૦૦૦/-
૭૬૦૦૦/- કુલ રૂપિયા
૦૧૮૦૦/- રૂ. દુકાનદાર તરફથી ડિસ્કાઉન્ટ
“””””””””””””””””””””””””””””””””””””””””””
૭૪૨૦૦/- રૂપિયા કુલ ખચેઁ.
૭૯૪૧૩/- દાતા ઓ તરફથી મળેલ દાન.
૭૪૨૦૦/- રાશન કીટ નો ખચેઁ
“””””””””””””””””””””””””””””””””””””””
૦૫૨૧૩/- રૂપિયા કુલ બચત (વધ્યા)
ભરૂચ જીનગર મોચી પંચ સમાજ ના જરૂરીયાત મુજબ ના જ્ઞાતિજનો ને રાશન ની કીટ બનાવી આપવા માટેના આયોજનમાં જે સમાજ ના દાતા ઓ તરફથી દાન આપવા માં આવ્યું છે. તે માટે તમામ દાતાશ્રી ઓનો ખુબ ખુબ આભાર માનું છું.
સાથે સાથે આ કાયઁ માં જે સાથ સહકાર ટૃસ્ટી મંડળ, હોદ્દેદારો, કારોબારી સભ્ય, અને યુવા ટીમ તરફથી મળ્યો તે બદલ તે સૌનો પણ ખુબ ખુબ આભાર
ભરૂચ જીનગર મોચી પંચ દ્વારા તથા સમાજ ના દાતા ઓના માધ્યમ થી સમાજ ના જરૂરિયાત મંદ લોકો ને કીટ આપવા સમાજ તથા દાતાઓ તરફથી દાન મળેલ છે તેની યાદી.
૧૧૦૦૦/- રૂ. ભરૂચ જીનગર મોચી પંચ
૧૦૦૦૦/- રૂ. રમેશભાઈ ચુનીલાલ ચૌહાણ (યુ.કે.)
૫૦૦૦/- રૂ.જેન્તીલાલ ચુનીલાલ ચૌહાણ (વડોદરા)
3000/- રૂ. ચંદુભાઈ ઝીણાભાઇ ચૌહાણ
૩૧૦૦/ – રૂ. નગીનભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ (યુ.કે.)
3000/- ઈશ્વરભાઈ પરસોત્તમભાઈ ચૌહાણ (યુ.કે.)
૨૫૦૦/- લક્ષ્મીબેન વિઠ્ઠલભાઈ પરમાર (બમિઁગહામ)
૨૫૦૦/- રૂ, મીનાબેન(હંસાબેન) હરિભાઈ ચૌહાણ (યુ.કે.)
૨૧૦૦/- રૂ. રાજેશ રામજીભાઈ ચૌહાણ
૨૧૦૦/- રૂ ગણપતભાઈ જગજીવનભાઈ સોલંકી
૨૦૦૦/- મીલન કૌશિકભાઈ ચૌહાણ
૧૫૦૦/- રૂ. મિનેષ (મોન્ટુ) ગોવિદભાઇ ચૌહાણ (બેંગ્લોર)
૧૫૦૦/- રૂ. તેજેન્દ્ર જગજીવનભાઈ ચૌહાણ (શુકલતીથઁવાળા)
૧૧૦૦/- રૂ. રમેશભાઈ અંબાલાલ સોલંકી
૧૧૧૧/- રૂ.હસમુખભાઈ સી ચૌહાણ
૧૦૦૦/- રૂ. મનહરભાઇ પુજાભાઈ ચૌહાણ
૧૦૦૦/- રૂ. કાન્તિભાઈ નરસિંહભાઇ પરમાર
૧૦૦૦/- રૂ. સોમાભાઈ ચુનીલાલ ચૌહાણ (સુરત)
૧૦૦૦/- રૂ. યશવંતભાઈ ચુનીલાલ ચૌહાણ
૧૦૦૦/- રૂ. હરીશભાઈ ચુનીલાલ ચૌહાણ (વડોદરા)
૧૦૦૦/- રૂ. મુલચંદભાઇ છગનભાઈ ચૌહાણ
૧૦૦૦/-રૂ. દીપકભાઈ છગનભાઈ ચૌહાણ
૧૦૦૦/- રૂ.સુરેશભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ (પાલેજવાળા)
૧૦૦૦/-રૂ. અશોક પુનમચંદ ચૌહાણ (સુરત)
૧૦૦૦/-રૂ. મનીષભાઈ રમણભાઈ ચૌહાણ
૧૦૦૦/- રૂ. જયોત્સનાબેન નીતિનભાઈ ચૌહાણ
૧૦૦૦/-રૂ. કનકલતાબેન સતીષભાઇ ચૌહાણ
૧૦૦૦/- રૂ.નિરવકુમાર સુરેશભાઈ પરમાર
૧૦૦૦/- રૂ. નટવરભાઈ મગનભાઈ પરમાર
૧૦૦૦/-રૂ. પંકજભાઇ કનુભાઈ પરમાર
૧૦૦૦/- રૂ.સુરેશભાઇ ઠાકોરભાઈ ચૌહાણ
૧૦૦૦/-રૂ. અશોકભાઈ ભગવાનદાસ હળદરવાળા
૧૦૦૦/- રૂ. ચંપકભાઇ ડાહ્યાભાઈ સોલંકી
૧૦૦૦/- રૂ. વિજય કાન્તિલાલ ચૌહાણ
૧૦૦૦/- રૂ. જગદીશ ઈશ્વરભાઈ ચૌહાણ
૭૦૦/- રૂ. રાજેશ નગીનભાઈ ચૌહાણ
૫૫૧/- રૂ. મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ
૫૫૧/- રૂ. શીતલ શહા (નીજ વ઼જધામ)
૫૦૦/- રૂ. કાન્તિભાઈ ઈશ્વરભાઈ પરમાર
૫૦૦/- અંબાલાલ મુળજીભાઇ ચૌહાણ
૫૦૦/- રૂ. સુરેશભાઇ નરસિંહભાઇ પરમાર
૫૦૦/- રૂ. રાજુભાઈ રમણલાલ ચૌહાણ
૫૦૦/- રૂ. મિનેષભાઇ રમણલાલ ચૌહાણ
૫૦૦/- રૂ. અનિલભાઈ જેન્તીભાઈ ચૌહાણ
૫૦૦/- રૂ. મુકેશભાઈ રમણભાઈ ચૌહાણ (ટપાલી)
૫૦૦/- રૂ. મહેન્દ્રભાઈ મગનભાઈ સોલંકી (વલસાડ)
૫૦૦/- રૂ. મીનેષભાઈ ભુપેન્દ્રભાઇ (સોમાભાઈ) સોલંકી
૫૦૦/-રૂ. નીતિન રામજીભાઈ ચૌહાણ
૫૦૦/-રૂ. ઠાકોરભાઈ નગીનભાઈ ચૌહાણ(સુરત)
૫૦૦/-રૂ. સરોજબેન રમેશભાઈ ચૌહાણ (મકતમપુર)
૫૦૦/- રૂ.તેજશ રતિલાલ ચૌહાણ (રાધાકૃષ્ણ સોસાયટી)
૧૦૦/- દિનેશ છગનભાઈ
લી. -: પ઼મુખ:-
રાજેશભાઈ ચૌહાણ
ભરૂચ જીનગર મોચી પંચ