બેટી બચાવો અભિયાન
સમાજમાં છોકરીઓનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટતું ય છે. તેના માટે” બેટી બચાવ અભિયાન”ને સરકારશ્રી તરફથી ખુબ જ પ્રોત્સાહન આપવામા આવે છે. જેને ધ્યાનમા લઈ આપણે પણ આપણા સમાજ તરફથી પણ “બેટી બચાઓ”અભિયાનને પ્રોત્સાહન મળે તે હેતૂસર ૧લી જૂન ર૯૧૬ થી મે ર૯૧૭ સુધીમાં જેમને ત્યાં પુત્રીનો જન્મ થયો હોય તે માતાલ્પિતાએ પુત્રીના જન્મના પ્રમાણપત્ર સાથે માતાલ્પિતાના ર-ર ફોટા, બન્નેના ઈલેકશન કાર્ડ અને આધાર કાર્ડની ઝેરોક્ષ્ કોપી સાથે પ્રમુખશ્રી અઅથવા ઉપ્રમુખશ્રીને જમા કરાવવું. જેથી જેમને ત્યાં પૂત્રીનો જન્મ થયો હશે અને જન્મનુ પ્રમાણપત્ર આવેલ હશે તેમને રૂા. ૩૦૦૦/– ના કિશાન વિકાસ પત્ર આપવામાં આવશે.