ભરૂચ જીનગર મોચી પંચ ના હોદ્દેદારો અને કારોબારી સભ્યશ્રીઓ તથા યુથ કમિટી ના સભ્યશ્રીઓ ની મીટીંગ
તારીખ ૫/૦૧/૨૦૨૦ ને સવારે ૧૦-૦૦ કલાકે નિમઁળ ગંગા હોળ ખાતે ભરૂચ જીનગર મોચી પંચ ના હોદ્દેદારો અને કારોબારી સભ્યશ્રીઓ તથા યુથ કમિટી ના સભ્યશ્રીઓ ની મીટીંગ મલેળી જેમાં ઉતરાયણ નીમીતે સમાજ ની વિધવા બહેનોને શુ શુ વસ્તુઓ આપવી તેનુ આયોજન કરવામાં આવ્યું.
કારોબારી કમિટી ની મીટીંગ માં ઉતરાયણ નીમીતે નીચે જણાવેલ દાતાઓ તરફથી દાન રૂપે સહકાર આપવામાં આવ્યો છે. જે સવેઁ દાતા ઓનો ખુબ ખુબ આભાર.
ઉતરાયણ નીમીતે મુખ્ય દાતા તથા સમાજ ના દાતા ઓ તરફથી મલેળ દાન ની રકમ
“””””””””””””””””””””””””””””””””””””””””””
૧૨૦૦૦/- નગીનભાઈ પરસોતમભાઇ ચૌહાણ (U.K)
૧૦૦૦/- રાજેશ રામજીભાઈ ચૌહાણ
૧૦૦૦/- કાન્તિભાઈ નરસિંહભાઇ પરમાર
૧૦૦૦/- કનકલતાબેન સતીષભાઇ ચૌહાણ
૧૦૦૦/- રાજેશ નગીનભાઈ ચૌહાણ
૧૦૦૦/- મનીષ રમણભાઈ ચૌહાણ
૫૦૦/- રમેશભાઈ અંબાલાલ સોલંકી
૫૦૦/- મોન્ટુ ગોવિદભાઈ સોલંકી
૫૦૦/- બાબુભાઈ મફતભાઈ ચૌહાણ
૫૦૦/- કાન્તિભાઈ ઈશ્વર ભાઈ ચૌહાણ
૫૦૦/- મિનેષભાઈ રમણભાઈ ચૌહાણ
૫૦૦/- સુરેશભાઈ ઠાકોરભાઈ ચૌહાણ
૫૦૦/- સુરેશભાઈ ઇશ્ર્વરભાઇ ચૌહાણ (પાલેજવાળા)
૫૦૦/- રાજેન્દ્રભાઇ અંબાલાલ ચૌહાણ
પ૦૦/- રાજેશભાઈ નારાણભાઈ ચૌહાણ
ગણપતભાઈ જગજીવનભાઈ સોલંકી તરફથી દરેક બહેનોને
૧ કિ.ગામ બાસમતી ચોખા.
૫૦૦/- અનિલ જેન્તીભાઈ ચૌહાણ
ઉતરાયણ નીમીતે સમાજ ની વિધવા બહેનોને આપણા તરફથી દાન આપવાની ઈચ્છા હોય તેમને મારો મોબાઈલ નંબર નીચે આપેલ છે. તેની પર સંપર્ક કરવા વિનંતી.
પ઼મુખ:-રાજેશભાઈ ચૌહાણ