9Apr, 2020

સમાજ ના આથીઁક રીતે નબળા વગઁ ને રાશન ની કીટ બનાવી આપવા માટે નું આયોજન કયુઁ

By: | Tags: , , ,

તારીખ ૩/૦૪/૨૦૨૦ શુક્રવાર ના રોજ ભરૂચ જીનગર મોચી પંચ ના હોદ્દેદારો તથા કારોબારી સભ્યશ્રી ઓ તથા સમાજ ના આગળ પડતા આગેવાનો સાથે ટેલીફોન દ્વારા ચચૉ કરી સમાજ ના આથીઁક રીતે નબળા વગઁ ને રાશન ની કીટ બનાવી આપવા માટે નું આયોજન કયુઁ તેમાં ૭૮ જ્ઞાતિ ના + ૨ ગોર મહારાજ = કુલ ૮૦ કુટુંબના સભ્યો ને રાશન ની કીટ બનાવી આપવામાં આવી. જે રાશનકીટ ની યાદી નીચે મુજબ ઘઉં નો લોટ .. ૫. કિલોગામ ખાંડ. ૧.કિલોગ્રામ ચોખા ૫.કિલોગ્રામ ખાદ્ય તેલ. ૧. લિટર. તુવેર દાળ ૨.કિલોગ્રામ મગ. ૧. કિલોગ્રામ ૭..ચણા. ૧. […]
READ MORE

6Jan, 2020

ભરૂચ જીનગર મોચી પંચ ના હોદ્દેદારો અને કારોબારી સભ્યશ્રીઓ તથા યુથ કમિટી ના સભ્યશ્રીઓ ની મીટીંગ

By: | Tags: , , ,

તારીખ ૫/૦૧/૨૦૨૦ ને સવારે ૧૦-૦૦ કલાકે નિમઁળ ગંગા હોળ ખાતે ભરૂચ જીનગર મોચી પંચ ના હોદ્દેદારો અને કારોબારી સભ્યશ્રીઓ તથા યુથ કમિટી ના સભ્યશ્રીઓ ની મીટીંગ મલેળી જેમાં ઉતરાયણ નીમીતે સમાજ ની વિધવા બહેનોને શુ શુ વસ્તુઓ આપવી તેનુ આયોજન કરવામાં આવ્યું. કારોબારી કમિટી ની મીટીંગ માં ઉતરાયણ નીમીતે નીચે જણાવેલ દાતાઓ તરફથી દાન રૂપે સહકાર આપવામાં આવ્યો છે. જે સવેઁ દાતા ઓનો ખુબ ખુબ આભાર. ઉતરાયણ નીમીતે મુખ્ય દાતા તથા સમાજ ના દાતા ઓ તરફથી મલેળ દાન ની રકમ “”””””””””””””””””””””””””””””””””””””””””” ૧૨૦૦૦/- નગીનભાઈ પરસોતમભાઇ ચૌહાણ (U.K) ૧૦૦૦/- રાજેશ રામજીભાઈ ચૌહાણ […]
READ MORE

4Nov, 2018

સમાજ ની વિધવા બહેનોને દિવાળીના તહેવાર નીમીતે સહકાર

By: | Tags:

આજે તારીખ ૪/૧૧/૨૦૧૮ ને રવિવારના રોજ સવાર ના ૧૦-૩૦ કલાકે સમાજ ની વાડી નિમઁળ ગંગા હોળ ખાતે સમાજ ની વિધવા બહેનોને દિવાળીના તહેવાર નીમીતે સમાજ ના દાતાઓ તરફથી મઠિયા, ચોળાફળી. સુંવાળી. નાનખટાઈ. ૧ કિ.ગામ તેલ. ૧ કિ.ગામ ખાંડ. ૨૫૦ ગામ ચાહ. ૧ સરબત ની બોટલ. સાડી અને રોકડા રૂ. ૧૦૦/- આપ્યા. સુભાષભાઈ પી સોલંકી તરફથી ફરસાણ. મીઠાઈ. બીસ્કીટ.  મુખવાસ. તથા ૫૦૦ રૂ. રોકડા આપવામાં આવ્યાં. મહેન્દ્રભાઈ આઈ. ચૌહાણ તરફથી ફરસાણમાં પાપડી તથા રૂ.૩૦/- રીક્ષા ભાડું આપવામાં આવ્યું. સમાજ માં ચાલતી રાહત નીધી ના દાતાશ્રી ના ફંડ ની રકમ ના વ્યાજ […]
READ MORE

29Jul, 2017

ભજન મંડળ

By: | Tags:

જે કોઈ જ્ઞાતીજનોને પોતાના સ્વર્ગવાસી સ્વજનની શ્રધ્ધાંજલીરૂપે ભજન કરાવવા માંગતા હોય તેઓએ રૂા.૧૧,૦૦૦/– દાન કરવું અને આ ભજનાનંદ મહોત્સવના કાયક્રમમાં તેમના સ્વજનનો ફોટો મૂકીને ભજન કરવામા આવશે. પ્રથમ શીતળા સાતમ ના દિવસે ૧૨ કલાક નું ભજન આપની વાડી માં કારવામાં આવે છે.
READ MORE

4Jun, 2017

ઇનામ,ટ્રોફી,નોટબુક વિતરણ સમારંભ અહેવાલ વષૅ ૨૦૧૬-૨૦૧૭

By: | Tags:

પ્રમુખશ્રી:-ગં.સ્વ. મંજુલાબહેન રજનીકાન્તભાઈ આફ્રિકાવાલા (રીટાયર્ડ શિક્ષીકા – અમદાવાદ) મુખ્ય મહેમાનશ્રી:- ૧. શ્રી ગોવિંદભાઈ ભીખાભાઈ ચૌહાણ (રીટાયર્ડ સ્પે. આસી., બેંક ઓફ બરોડા – વડોદરા) ર. શ્રી ભીખાભાઈ શાંતિલાલ ટેલર  (રીટાયર્ડ નઈકઈાઈહઈ મેનેજર – છાણી) શ્રી ગોવિંદભાઈ રણછોડભાઈ સોલંકી ડૉ. મોનીલ શૈલેષભાઈ સોલંકી ડૉ. બ્રીજેશભાઈ ભીખાભાઈ ટેલર ડૉ.યેસા સ્નેહલકુમાર ચૌહાણ શ્રીમતી ભૂમિકા અમીતકુમાર મહિડા  શ્રી અમીતકુમાર પી. મહીડા શ્રી વિશાલ ભોગીલાલ ચૌહાણ શ્રી કેયુર મુકુન્દભાઈ ચૌહાણ કુ. ધ્રુવિ દિનેશભાઈ ચૌહાણ ડૉ. શિવાની વિજયભાઈ ચૌહાણ કુ. નિરાલી કૌશિકભાઈ ચૌહાણ
READ MORE

15Apr, 2014

બેટી બચાવો અભિયાન

By: | Tags:

સમાજમાં છોકરીઓનું પ્રમાણ દિન પ્રતિદિન ઘટતું ય છે. તેના માટે” બેટી બચાવ અભિયાન”ને સરકારશ્રી તરફથી ખુબ જ પ્રોત્સાહન આપવામા આવે છે. જેને ધ્યાનમા લઈ આપણે પણ આપણા સમાજ તરફથી પણ “બેટી બચાઓ”અભિયાનને પ્રોત્સાહન મળે તે હેતૂસર ૧લી જૂન ર૯૧૬ થી મે ર૯૧૭ સુધીમાં જેમને ત્યાં પુત્રીનો જન્મ થયો હોય તે માતાલ્પિતાએ પુત્રીના જન્મના પ્રમાણપત્ર સાથે માતાલ્પિતાના ર-ર ફોટા, બન્નેના ઈલેકશન કાર્ડ અને આધાર કાર્ડની ઝેરોક્ષ્ કોપી સાથે પ્રમુખશ્રી અઅથવા ઉપ્રમુખશ્રીને જમા કરાવવું. જેથી જેમને ત્યાં પૂત્રીનો જન્મ થયો હશે અને જન્મનુ પ્રમાણપત્ર આવેલ હશે તેમને રૂા. ૩૦૦૦/– ના કિશાન વિકાસ […]
READ MORE


Fatal error: Uncaught ErrorException: md5_file(/home/goeewmdf/public_html/www/jun/www.bharuchmochisamaj.com/wp-content/litespeed/css/72e5db135263dc8e516c277e66608476.css.tmp): failed to open stream: No such file or directory in /home/goeewmdf/public_html/www/jun/www.bharuchmochisamaj.com/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php:121 Stack trace: #0 [internal function]: litespeed_exception_handler(2, 'md5_file(/home/...', '/home/goeewmdf/...', 121, Array) #1 /home/goeewmdf/public_html/www/jun/www.bharuchmochisamaj.com/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php(121): md5_file('/home/goeewmdf/...') #2 /home/goeewmdf/public_html/www/jun/www.bharuchmochisamaj.com/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(778): LiteSpeed\Optimizer->serve('https://www.bha...', 'css', true, Array) #3 /home/goeewmdf/public_html/www/jun/www.bharuchmochisamaj.com/wp-content/plugins/litespeed-cache/src/optimize.cls.php(307): LiteSpeed\Optimize->_build_hash_url(Array) #4 /home/goeewmdf/public_html/www/jun/www in /home/goeewmdf/public_html/www/jun/www.bharuchmochisamaj.com/wp-content/plugins/litespeed-cache/src/optimizer.cls.php on line 121