સુભાષભાઈ એસ. સોલંકી તરફથી દિવાળી નીમીત્તે રૂા. પ૦૦/– + ૧ કિ. ખાંડ, તેલ, રપ૦ ગ્રામ ચોળાફળી, મઠીયા તથા હોળી નીમીત્તે રૂા. પ૦૦/– દરેક બહેનોને ભગવતભાઈ એસ. સોલંકી તરફથી ૧ કિલો ખાંડ + રપ૦ ગ્રામ ચાહ તથા હોળી નીમીત્તેરૂા.૧૦૦/– દરેક બહેનોને કિરીટભાઈ સી. ચૌહાણ (સુરત) તરફથી દિવાળી નીમીત્તે રૂા. ર૦૦/– દરેક બહેનોને સ્વ. સૂરજબેન નરોત્તમભાઈ સોલંકીના સ્મરણાર્થે પુત્ર રસિકભાઈ તરફથી દિવાળી નીમીત્તે રૂા. ૧૦૦/– દરેક બહેનોને સમાજના દાતાઓ તરફથી હોળી નીમીત્તે રૂા. ૧૦૦/– દરેક બહેનોને
દિવાળી અને હોળી નીમીત્તે સહાય મેળવનાર બહેનોના નામ નીચે પ્રમાણે છે
શ્રીમતિ લીલાવતીબેન ઉર્ફે રમાબેન રશિકભાઈ ચૌહાણ તથા શ્રી રસિકભાઈ નરોત્તમભાઈ ચૌહાણ તરફથી તેમના પિતાશ્રી સ્વ. નરોત્તમદાસ ખુશાલદાસ સોલંકીના પુણયાર્થે માતૃશ્રી સૂરજબેન નરોતમદાસ સોલંકીના પુણયાર્થે બીજનું તથા તેરસના શ્રાધ નિમિતે રાહત મેળવનાર બહેનોને ટીફીન મોકલી જમાડવામાં આવ્યા.